$80°C$ થી $70°C$ સુધી પ્રવાહીનો ઠંડુ કરવા $30\,\, sec$ અને $60°C$ થી $50°C$ ઠંડુ કરવા $70\,\, sec$ લાગે છે. ત્યારે ઓરડાનું તાપમાન ..... $^oC$ શોધો.
$40$
$10$
$30 $
$60 $
$20\,^oC$ ઓરડાના તાપમાને એ ક વાસણમાં ભરેલ ગરમ ભોજન બે મિનિટમાં $94\,^oC$ થી $86\,^oC$ જેટલું ઠંડું થાય છે. તેનું તાપમાન $71\,^oC$ થી $69\,^oC$ થવા માટે કેટલો સમય લાગશે ?
ગરમ પાણીનું તાપમાન $ {60^o}C $ થી $ {50^o}C $ થતા $10 min$ લાગે છે,અને તાપમાન $ {50^o}C $ થી ${42^o}C$ થતા $10 min$ લાગે છે.તો વાતાવરણનું તાપમાન ......... $^oC$ હશે?
ગરમ પાણીનું તાપમાન $ 365K $ થી $361 K$ થતા $2 min$ લાગે છે,તો પદાર્થનું તાપમાન $ 344\;K $ થી $ 342K $ થતાં લાગતો ......... $(\sec)$ સમય શોધો.વાતાવરણનું તાપમાન $ 293\;K $ છે.
ગરમ પાણીથી ભરેલા બીકરને રૂમમાં રાખવામાં આવે છે. જો તેનું તાપમાન $80^{\circ} C$ થી $75^{\circ} C\;t_1$ મિનિટમાં, $75^{\circ} C$ થી $70^{\circ} C\;t_2$ મિનિટમાં અને $70^{\circ} C$ થી $65^{\circ} C\;t_3$ મિનિટમાં થાય, તો .....
સમય સાથે ગરમ પાણીનું શીતન દર્શાવતો આલેખ દોરો અને તે ધન હોય કે ઋણ તે જણાવો.