વિધાન : માણસના શરીરમાથી નિકળતો પરસેવો શરીરને ઠંડુ પાડવામાં મદદ કરે છે 

કારણ : ચામડી પર પાણીનું પાતળું પડ ઉત્સર્જિતા વધારે છે

  • [AIIMS 2006]
  • A

    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપે છે 

  • B

    વિધાન અને કારણ બંને સાચા છે અને કારણ વિધાનની સાચી સમજૂતી આપતું નથી 

  • C

    વિધાન સાચું છે પરંતુ કારણ ખોટું છે.

  • D

    વિધાન અને કારણ બંને ખોટા છે.

Similar Questions

ન્યૂટનના શીતનના નિયમની ચકાસણી દર્શાવતો પ્રયોગ વર્ણવો.

જ્યારે ઓરડાનું તાપમાન $20^{\circ} \mathrm{C}$ હોય ત્યારે એક કોફીના કપનું તાપમાન $t$ મિનીટમાં $90^{\circ} \mathrm{C}$ થી ઘટીને $80^{\circ} \mathrm{C}$ થાય છે. આવા જ કોફીના કપનું તાપમાન ઓરડાનું તાપમાન $20^{\circ} \mathrm{C}$ જેટલું સમાન હોય ત્યારે $80^{\circ} \mathrm{C}$ થી ઘટીને $60^{\circ} \mathrm{C}$ થાય તે માટે લાગતો સમય $......$ છે.

  • [NEET 2021]

એક પાત્રમાં $100°\,C$ તાપમાને ગરમ પાણી ભરેલ છે. જો $T_1$ સમયમાં તેનું તાપમાન ઘટીને $80°\,C$ થાય છે અને $T_2$ સમયમાં તેનું તાપમાન ઘટીને $80°\,C$ થી $60°\,C$ થાય છે, તો ......

પદાર્થને ગરમ કરીને વાતાવરણમાં મૂકતાં તેનાં તાપમાન વિરુધ્ધ સમયનો આલેખ

એક પદાર્થને $90°C$ થી $60°C$ જેટલું તાપમાન મેળવતા $5min$ લાગે છે. જો વાતાવરણનું તાપમાન $20°C$ હોય તો પદાર્થને $60°C$ થી $30°C$ તાપમાન થતા ....... $(\min)$ સમય લાગે?