સ્થિર રહેલો $12kg $ દળનો બોમ્બ ફૂટતાં $4kg$ અને $8kg$ ના ટુકડા થાય છે.$8kg$ ના ટુકડાનો વેગ $6m/s$ હોય,તો બીજા ટુકડાની ગતિઊર્જા કેટલા ............ $\mathrm{J}$ થશે?
$48$
$32 $
$24 $
$288$
$m$ દળ અને $l$ લંબાઇના સાદા લોલકને દોરી સમક્ષિતિજ રહે ત્યારે મૂકતાં તે સમતોલન સ્થાન પાસે રહેલા સમાન દળના બ્લોક સાથે અથડાતા બ્લોકની ગતિઊર્જાં કેટલી થશે?
$1\, eV$ ની વ્યાખ્યા લખો.
સમક્ષિતિજ ઘર્ષણરહિત સપાટી પર $40\, {ms}^{-1}$ ના વેગથી ગતિ કરતો બ્લોક બે સમાન ભાગમાં વિભાજિત થાય છે. જો તેનો એક ભાગ $60\, {ms}^{-1}$ ના વેગથી સમાન દિશામાં ગતિ કરતો હોય તો ગતિઉર્જામાં થતો આંશિક ફેરફાર $x: 4$ હોય તો $x=..... .$
પદાર્થની ગતિઊર્જા $19\%$ જેટલી ઘટે છે. તો વેગમાનની પ્રતિશત ઘટાડો કેટલા .....$\%$ હશે ?
$ 9\,kg$ દળનો એક બોમ્બના ફાટીને $3\,kg$ અને $6\,kg$ દળના બે ભાગ થાય છે. $3\,kg$ દળનો વેગ $1.6\, m/s$ છે તો $6\,kg$ દળની ગતિઉર્જા કેટલા .......... $J$ હશે?