કણોના એેક તંત્ર અંદરની અંદર લાગતા આંતરિક બળો કોને બદલી શકે

  • A

    રેખીય વેગમાન તથા તંત્રની ગતિઊર્જા

  • B

    તંત્રનું રેખીય વેગમાન, તંત્રની ગતિઉર્જાને નહિ

  • C

    તંત્રનું રેખીય વેગમાન પણ નહિ કે તેની ગતિઉર્જા પણ નહીં.

  • D

    તંત્રની ગતિઊર્જા કે તંત્રનું રેખીય વેગમાન નહિ

Similar Questions

$8\,kg$ અને $2\,kg$ દળ ધરાવતી બે વસ્તુઓ સમાન ગતિઊર્જા સાથે ગતિ કરે છે. તેઓના વેગમાનોનો ગુણોત્તર $.......$ થશે.

  • [JEE MAIN 2022]

પદાર્થ પર કાર્ય થાય ત્યારે તેની ગતિઊર્જા ન વધે તેવું બની શકે ? ક્યારે ? 

 $x-$ અક્ષ પર ગતિ કરતાં એક $2\, kg$ દળના કણ પર આકૃતિ માં બતાવ્યા મુજબ તેના સ્થાન $x$ ના વિધેય તરીકે બળ $\vec F\, = F\hat i$ લગાવવામાં આવે છે. કણ વેગ $5\, m/s$ થી $x-$ અક્ષ પર $x\, = 0$ સ્થાને થી ગતિ કરે છે. તો $x\,= 8\, m$ સ્થાને કણની ગતિઉર્જા કેટલા ................ $\mathrm{J}$ હશે?

  • [AIEEE 2012]

દળ અને ગતિ-ઊર્જાના પદમાં વેગમાનનું સમીકરણ આપો.

એક પદાર્થની ગતિઊર્જાને $44\%$ જેટલી વધારવામાં આવે છે. વધે છે. વેગમાન માં થયેલ વધારો ..........$\%$ ટકા હશે ?