એક $60 kg$ દળ ધરાવતો બોમ્બ સ્થિર સ્થિતિએ છે અને તે વિસ્ફોટ પામે છે અને તેના $40 kg$ ના એક ટુકડાની ગતિ ઊર્જા $96$ જૂલ છે. તો બીજા ટુકડાઓની ગતિ ઊર્જા કેટલા .......$J$ હશે ?
$10\, kg$ નો નળાકાર $10\, m/s$ ના વેગથી રફ સપાટી પર ગતિ કરે છે.નળાકાર અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $0.5$ હોય,તો સ્થિર થતાં પહેલાં ........ $m$ અંતર કાપશે.
કાર્ય અને ગતિઊર્જાની વ્યાખ્યાઓ લખો.
એક $m_1$ દળનો કણ $v_1 $ વેગ સાથે ગતિ કરે છે અને બીજો $m_2$ દળનો કણ $V_2$ વેગ સાથે ગતિ કરે છે. તે બંનેનું વેગમાન સમાન છે પરંતુ તેમની જુદી જુદી ગતિ ઊર્જા અનુક્રમે $E_1$ અને $E_2$ છે. જો $m_1$ > $m_2$ હોય તો.......
એક પદાર્થનું વેગમાન બમણું થાય છે, તો તેની ગતિ-ઊર્જામાં કેટલા ટકા વધારો થાય ?