- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
medium
$0.04\, kg$ દળ ધરાવતી અને $90\; m/ s$ ની. ઝડપથી ગતિ કરતી એક બુલિટ એક ભારે લાકડાના બ્લૉકમાં પ્રવેશે છે અને $60\; cm$ નું અંતર કાપીને અટકી જાય છે. બ્લૉક વડે બુલિટ પર સરેરાશ અવરોધક બળ કેટલું લાગે
Option A
Option B
Option C
Option D
Solution
બુલિટનો પ્રતિપ્રવેગ (અચળ ગણેલ છે.)
$a=\frac{-u^{2}}{2 s}=\frac{-90 \times 90}{2 \times 0.6} \,m\, s ^{-2}=-6750 \,m\,s ^{-2}$
ગતિના બીજા નિયમ મુજબ અવરોધક બળ
$=0.04 \,kg \times 6750 \,m\, s ^{-2}=270 \,N$
અહીં, ખરેખર લાગતું અવરોધક બળ અને તેથી બુલેટનો પ્રતિપ્રવેગ અચળ ન પણ હોય. તેથી આ જવાબ માત્ર સરેરાશ અવરોધક બળ દર્શાવે છે.
Standard 11
Physics