$d$ વ્યાસ ધરાવતી મીણબત્તીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $D (D > > d)$ વ્યાસ ધરાવતા પાત્રમાં મુકેલ છે.જો મીણબત્તી $2\, cm/hour$ ના દરથી બળતી હોય તો મીણબત્તીનો ઉપરનો ભાગ .....
તેટલી જ ઊંચાઈ પર રહે
$1\, cm/hour$ ની ઝડપે નીચે આવે
$2\, cm/hour$ ની ઝડપે નીચે આવે
$1\, cm/hour$ ની ઝડપે ઉપર આવે
સમક્ષિતિજ રાખેલ પાઇપમાં કેરોસીનનો વેગ $5\, m/s$ છે.તો વેલોસીટી હેડ કેટલા ............ $\mathrm{m}$ થાય?($g = 10m/{s^2}$ )
સમાન ત્રિજયાના બે ટીપાં $5cm/sec$ ના વેગથી ગતિ કરતાં ભેગા થઇ જાય,તો મોટાં ટીપાંનો ટર્મિનલ વેગ
$r $ ત્રિજયા અને ધનતા ધરાવતો ગોળો $h$ ઊંચાઇ પરથી મુકત કરતાં,તે પાણીમાં પડે ત્યારે ટર્મિનલ વેગ પ્રાપ્ત કરે છે.જો પાણીનો શ્યાનતા ગુણાંક હોય,તો $ h=$
સોનાના ગોળાની (ઘનતા $= 19.5\, kg/m^3$) સ્નિગ્ધ પ્રવાહીમાં (ઘનતા $= 1.5\, kg/m^3$) ટર્મિનલ ઝડપ $0.2\, m/s$ છે.તો તેટલા જ પરિમાણવાળા ચાંદી (ઘનતા $= 10.5\, kg/m^3$) ના ગોળાનો તે જ પ્રવાહીમાં ટર્મિનલ ઝડપ ....... $m/s$ થાય?
સામાન્ય દબાણે એક ધાતુની ઘનતા $\rho $ છે.વધારાનું દબાણ $P$ આપતાં તેની ધનતા $\rho '$ છે.જો તેનો કદ સ્થિતિસ્થાપકતા અંક $B$ છે.તો $\frac{{\rho '}}{\rho }$ નો ગુણોત્તર છે.