- Home
- Standard 11
- Physics
9-1.Fluid Mechanics
normal
સમાન કદ ઘરાવતી બે ઘાતુનું મિશ્રણ કરવાથી મિશ્રણની સાપેક્ષ ઘનતા $4$ છે.આ બે ઘાતુનુ સમાન દળ લઇને મિશ્રણ કરવાથી મિશ્રણની સાપેક્ષ ઘનતા $3$ છે.તો બંને ઘાતુની સાપેક્ષ ઘનતા કેટલી થાય?
A
${\rho _1} = 6$ અને ${\rho _2} = 2$
B
${\rho _1} = 3$ અને ${\rho _2} = 5$
C
${\rho _1} = 12$ અને ${\rho _2} = 4$
D
એક પણ નહિ
Solution
સમાન કદ લઇને મિશ્રણ કરવાથી $ = \frac{{{\rho _1} + {\rho _2}}}{2} = 4$
==>${\rho _1} + {\rho _2} = 8$ …….(i)
સમાન દળ લઇને મિશ્રણ કરવાથી $ = \frac{{2{\rho _1}{\rho _2}}}{{{\rho _1} + {\rho _2}}} = 3$
==> $2{\rho _1}{\rho _2} = 3({\rho _1} + {\rho _2})$ …….(ii)
${\rho _1} = 6$ , ${\rho _2} = 2$.
Standard 11
Physics
Similar Questions
normal