એક કાર સ્થિર સ્થિતિમાંથી $\alpha$ જેટલા અચળ દરથી અમુક સમય સુધી પ્રવેગિત ગતિ કરે છે, પછી $\beta$ જેટલા અચળ દરે ધીમી પડીને સ્થિર થાય છે. જો તેના માટેનો કુલ સમય $t$ સેકન્ડ હોય, તો કારે મેળવેલ મહત્તમ વેગ કેટલો હશે?
$\left( {\frac{{{\alpha ^2} + {\beta ^2}}}{{\alpha \beta }}} \right)\,t$
$\left( {\frac{{{\alpha ^2} - {\beta ^2}}}{{\alpha \beta }}} \right)\,t$
$\frac{{(\alpha + \beta )\,t}}{{\alpha \beta }}$
$\frac{{\alpha \beta \,t}}{{\alpha + \beta }}$
નીચે આપેલા બે આલેખોમાં શું સામાન્ય બાબત છે ?
એક કણ અચળ પ્રવેગ $a$ થી ગતિ કરે છે. તેનો $v^{2}$ વિરુદ્ધ $x$ (સ્થાનાંતર) નો ગ્રાફ આપેલ છે. કણનો પ્રવેગ (${m} / {s}^{2}$ માં) કેટલો હશે?
પ્રતિપ્રવેગી ગતિ કોને કહે છે ?
સમાન પ્રવેગ સાથે પણ $40\, km/hr$ ની ઝડપે ગતિ કરતાં વાહન કરતાં $80\, km/hr$ ની ઝડપે દોડતા વાહન માટે stopping distance કેટલા ગણું હોય છે ?
વિધાન: પ્રતિપ્રવેગ એ વેગ નું વિરોધી છે.
કારણ: પ્રતિપ્રવેગ એ ઝડપમાં ઘટાડાનો સમયદર છે.