એક કાર અડધો સમય $80km/hr$ અને બાકીનો અડધો સમય $40 km/hr$ ની ઝડપે કાપે છે.કાપેલ કુલ અંતર $60 km$ છે.તો સરેરાશ ઝડપ કેટલા...........$km/h$ થાય?

  • A

    $60$

  • B

    $80$

  • C

    $120$

  • D

    $180$

Similar Questions

પદાર્થ સીધી રેખાની સાપેક્ષે ચલિત પ્રવેગ $(a)$ સાથે ગતિ કરી રહ્યો છે. સમય સંતરાલ $t_1$ થી $t_2$ માં પદર્થની સરેરાશ ગતિ કેટલી થાય?

એક કાર $X$ સ્થાનથી $Y$ સ્થાન સુધી અચળ ઝડપ $v_1$ અને પાછી $X$ સ્થાને અચળ ઝડપ $v_2$ થી આવે છે. તેની આ મુસાફરી દરમિયાનની સરેરાશ ઝડપ કેટલી થાય?

  • [AIPMT 2007]

સ્થિર સ્થિતિમાંથી કાર $a$ પ્રવેગથી $t=0$ થી $t=T$ સુધી ગતિ કરે છે.પછી પ્રતિપ્રવેગથી સ્થિર થઇ જાય છે તો તેની સરેરાશ ઝડપ કેટલી થાય?

એક ટ્રેન વિરામસ્થિતિમાંથી પ્રથમ નિયમિત પ્રવેગથી $t$ સમયમાં $80 \mathrm{~km} / \mathrm{h}$ ની ઝડપ પ્રાપ્ત કરે છે ત્યારબાદ તે $3 t$ સમય માટે અચળ ઝડપથી ગતિ  કરે છે. આ સમયગાળાની મુસાફરી દરમિયાન ટ્રેનની સરેસાશ ઝડપ ($km/h$માં). . . . . .હશે.

  • [JEE MAIN 2024]

એક કણ $10\,m$ ત્રિજયાના અર્ધવર્તુળાકાર પથ પર $5 \,sec$ માં ગતિ કરે તો તેનો સરેરાશ વેગ કેટલા......... $ms^{-1}$ થાય?