2.Motion in Straight Line
easy

એ કે કાર સુરેખ રેખા પર ગતિ કરે છે. જેમકે આકૃતિમાં $OP$. આ કાર $18\; s$ માં $O$ થી $P$ જાય છે અને $6\; s$ માં $P$ થી $Q$ પરત જાય છે. કાર $O$ થી $P$ પર જઈ $Q$ પર પાછી ફરે, ત્યારે તેનો સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ શું હશે ?

A

$20\; \mathrm{m} \mathrm{s}^{-1}\;,\;20\; \mathrm{m} \mathrm{s}^{-1}$

B

$10\; \mathrm{m} \mathrm{s}^{-1}\;,\;20\; \mathrm{m} \mathrm{s}^{-1}$

C

$20\; \mathrm{m} \mathrm{s}^{-1}\;,\;10\; \mathrm{m} \mathrm{s}^{-1}$

D

$30\; \mathrm{m} \mathrm{s}^{-1}\;,\;10\; \mathrm{m} \mathrm{s}^{-1}$

Solution

સરેરાશ વેગ = સ્થાનાંતર/સમયગાળો$=\frac{+240 \mathrm{m}}{(18+6.0) \mathrm{s}}$

$=+10 \mathrm{ms}^{-1}$

સરેરાશ ઝડપ = પથ લંબાઈ/સમયગાળો $=\frac{\mathrm{OP}+\mathrm{PQ}}{\Delta t}$

$=\frac{(360+120) \mathrm{m}}{24 \mathrm{s}}=20 \mathrm{m} \mathrm{s}^{-1}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.