સુરેખ રાજમાર્ગ પર $126 \;\mathrm{km} h^{-1}$ જેટલા ઝડપે દોડી રહેલી એક કાર $200 \;m $અંતર કાપીને ઊભી રાખવી છે તો કારનો નિયમિત પ્રતિપ્રવેગ કેટલો હોવો જોઈએ ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$u=126 \mathrm{km} / \mathrm{h}=126 \times \frac{5}{18} \mathrm{m} / \mathrm{s}=35 \mathrm{m} / \mathrm{s}$

$v=0$

$s=200 m$

Newton's Equation of motion $v^{2}-u^{2}=2 a s$

$0^{2}-35^{2}=2 a(200)$

$a=-3.0625 \mathrm{m} / \mathrm{s}^{2}$

Similar Questions

એક કણ પ્રારંભિક ગતિ $u$ અને પ્રતિપ્રવેગ $a$ સાથે ગતિની શરૂઆત કરે છે. જે સમય $T$ માં સ્થિર થાય છે. કાપેલ કુલ રસ્તાના પ્રથમ અડધા ભાગને આવરી લેવા માટે લીધેલ સમય કેટલો છે?

કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરીને નિયમિત પ્રવેગી ગતિનાં સમીકરણો મેળવો.

નિયમિત પ્રવેગી ગતિ માટે વેગ $v \to $ સમય $t$ ના આલેખો દોરો અને સમજાવો.

બે ટ્રેન સમાન ટ્રેક પર $40 \,m/s$ ની ઝડપથી એકબીજા તરફ ગતિ કરે છે,જયારે બંને ટ્રેન $2 \,km$ અંતરે હોય,ત્યારે બંને ટ્રેનમાં એકસમાન પ્રતિપ્રવેગ ઉત્પન્ન કરવામાં આવે છે.અથડામણ અટકાવવા માટે પ્રતિ પ્રવેગનું મૂલ્ય કેટલા.........$m/{s^2}$ હોવું જોઈએ?

અચળ પ્રવેગથી ગતિ કરતો કણ $4 \,sec$ માં $24\, m$ અને પછીની $4\, sec$ માં $64\,m$ અંતર કાપતો હોય,તો તેનો શરૂઆતનો વેગ કેટલા.........$m/sec$ હશે?