કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા $ \eta = \frac {1}{10}$ ઉષ્મા એન્જિન તરીકે રેફ્રિજરેટરમાં વપરાય છે.જો તંત્ર પર $10 J $ કાર્ય કરવામાં આવે,તો નીચા તાપમાને રહેલા ઠારણ વ્યવસ્થામાંથી શોષાતી ઊર્જા __________ $\mathrm{J}$

  • A

    $100 $

  • B

    $99 $

  • C

    $90$

  • D

    $1$

Similar Questions

બે પાત્ર સમાન આકાર અને દિવાલની જાડાઈ ધરાવે છે પરંતુ તેમનો અલગ એલગ પદાર્થના છે. તેમાં સમાન જથ્થામાં $0°C$ નો બરફ ભરવામાં આવે છે. જો બરફ અનુક્રમે $10$ અને $25$ મિનિટમાં સંપૂર્ણ પણે પીગળી જતો હોય તો પાત્રોની ઉષ્માવાહકતાનો ગુણોત્તર કેટલો થાય?

એક પ્રતિવર્તીં એન્જિનને તેની આપેલ ઉષ્માનો $1/6$ ભાગ કાર્યમાં રૂપાંતરીત કરે છે જ્યારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન $62° C$ જેટલુ ઘટાડવામાં આવે ત્યારે એન્જિનની ક્ષમતા બમણી થાય છે તો પ્રાપ્તી સ્થાન અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન.....?

બધી જ રીતે સમાન એવા બે ધાતુના સળિયાઓના છેડા વેલ્ડિંગ કરી આકૃતિ $(1)$ માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. તેમાંથી $20 cal$ ઉષ્મા પસાર થતાં $4 min$ લાગે છે. હવે જો આ સળિયાઓને આકૃતિમાં $(2)$ દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ  કરી જોડવામાં આવે, તો આટલી ઉષ્માને પસાર થતાં લાગતો સમય........... $\min$ થાય.

બે સમાન ચોરસ ધાતુની સળીયાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેના છેડાઓ વેલ્ડીંગ કરેલા છે. $(a)\, 4 $ મિનિટમાં $20$ કેલરી ઉષ્માનું વહન થાય છે. જો આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે તો સમાન ઉષ્માનું વહન ...... (મિનિટ) સમયમાં થશે.

જો બુધનું સૂર્યથી અંતર પૃથ્વીના સૂર્યથી અંતરથી $0.4$ ગણું છે. ત્યારે બુધનો સોલર અચળાંક ............ કેલરી/ન્યૂનમ$cm^{2}$ માં શોધો. પૃથ્વીનો સોલર અચળાંક $2\, cal/min \,cm^{2}.$