બે સમાન ચોરસ ધાતુની સળીયાઓને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેના છેડાઓ વેલ્ડીંગ કરેલા છે. $(a)\, 4 $ મિનિટમાં $20$ કેલરી ઉષ્માનું વહન થાય છે. જો આકૃતિ $(b)$ માં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે તો સમાન ઉષ્માનું વહન ...... (મિનિટ) સમયમાં થશે.
$1$
$2$
$4$
$16$
ગરમ પાણીથી ભરેલ ડોલનું પાણી $75°C$ થી $70°C$ સુધી ઠંડુ $T_1$ સમયમાં, $70°C$ થી $65°C$. $T_2$ સમયમાં અને $65°C$ થી $60°C$ $T_3$ સમયમાં થાય ત્યારે..
એક ઉષ્મા એન્જિનને $200 cal$ ઉષ્મા આપતા તે $150 cal$ ઉષ્મા ઉત્પન્ન કરે છે જો પ્રાપ્તીસ્થાનનું તાપમાન $400 K$, હોય તો ઠારણ વ્યવસ્થાનું તાપમાન .... $K$ ?
મુકતતાના અંશ $ ‘n’ $ ના સંદર્ભમાં વિશિષ્ટ ઉષ્મા $\frac{{{C_p}}}{{{C_V}}} = \gamma $ ને _______ વડે આપી શકાય.
બધી જ રીતે સમાન એવા બે ધાતુના સળિયાઓના છેડા વેલ્ડિંગ કરી આકૃતિ $(1)$ માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. તેમાંથી $20 cal$ ઉષ્મા પસાર થતાં $4 min$ લાગે છે. હવે જો આ સળિયાઓને આકૃતિમાં $(2)$ દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરી જોડવામાં આવે, તો આટલી ઉષ્માને પસાર થતાં લાગતો સમય........... $\min$ થાય.
એક પાત્રમાં $2\, mol $ ઓકિસજન અને $4 \,mol$ આર્ગોન વાયુ $T$ તાપમાને ભરેલા છે.જો કંપનગતિ થતી ન હોય,તો મિશ્રણની કુલ આંતરિક ઊર્જા કેટલી થશે?