- Home
- Standard 11
- Physics
11.Thermodynamics
normal
બધી જ રીતે સમાન એવા બે ધાતુના સળિયાઓના છેડા વેલ્ડિંગ કરી આકૃતિ $(1)$ માં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે. તેમાંથી $20 cal$ ઉષ્મા પસાર થતાં $4 min$ લાગે છે. હવે જો આ સળિયાઓને આકૃતિમાં $(2)$ દર્શાવ્યા પ્રમાણે વેલ્ડિંગ કરી જોડવામાં આવે, તો આટલી ઉષ્માને પસાર થતાં લાગતો સમય........... $\min$ થાય.

A
$1$
B
$2 $
C
$4$
D
$16$
Solution
${\text{:}}\frac{Q}{t} = \frac{{kA\Delta T}}{L} = \frac{{\Delta T}}{{^{\frac{L}{{kA}}}}}\,\, = \frac{{\Delta T}}{R}$ (જ્યાં $R=$ ઉષ્મીય અવરોધ)
(જયાં, $R =$ ઉષ્મીય અવરોધ)
અહીં, $t \propto R$ (કારણ કે $ Q$ અને $\Delta T$ સમાન છે.)
$\therefore \,\frac{{{t_p}}}{{{t_s}}}\, = \,\frac{{{R_p}}}{{{R_s}}} = \frac{{_{^{\frac{R}{2}}}}}{{2R}} = \frac{1}{4}\,\,\,\,\therefore {t_p} = \frac{1}{4} \times {t_s}\, = \,\frac{1}{4} \times 4\, = \,1\,\,\min $
Standard 11
Physics
Similar Questions
normal