સેન્ટિગ્રેટ અને ફેરનહિટ થર્મોમીટરને ઉકળતા પાણીમાં દુબાડેલ છે.જ્યાં સુધી પાણીનું તાપમાન ફેરનહિટ સ્કેલમાં $140°F$ નોંધે ત્યાં સુધી નીચું લાવવામાં આવે છે.તો સેન્ટિગ્રેટ સ્કેલમાં થતો ઘટાડો તે ..... $^o$ તાપમાન નોંધશે ?
$30$
$40$
$60$
$80$
સેલ્સીયશ માપનપટ્ટી પર તાપમાન $30$ ડીગ્રી વધે તો ફેરનહિટ સ્કેલમાં કેટલું તાપમાન વધે?
$0\,^o C$ તાપમાને રહેલ $1\, gm $ દળના બરફને $100\,^o C$ તાપમાને રહેલી વરાળ સાથે મિશ્રણ કરતાં અંતિમ તાપમાન($^o C$) કેટલું થશે?
તાપમાનના વધારા સાથે થતું ઉષ્મીય પ્રસરણ......
પ્રતિરોધક થર્મોમીટરમાં સ્ટીમ કરેક્શન (Stem Correction) કોના ઉપયોગ દ્વારા દૂર કરી શકાય.
એક અચળ કદ થર્મોમીટર દબાણનું માપ $50 \,cm$ અને $90 \,cm$ (પારાનું) એ $0^{\circ} C$ અને $100^{\circ} C$ બતાવે છે જે ક્રમશ તો જ્યારે $P=60 \,cm$ (પારાનું) હોય ત્યારે તાપમાન ............ $^{\circ} C$