- Home
- Standard 11
- Physics
10-1.Thermometry, Thermal Expansion and Calorimetry
normal
$2 g$ વરાળને $25 °C$ તાપમાને રહેલ $40 gm$ પાણીમાંથી પસાર કરતાં તે ઠંડી પડે છે. તેના કારણે પાણીનું તાપમાન વધીને $54.3 °C$ થાય છે, તો વરાળની ગુપ્ત ઉષ્મા ...... $cal/gm$
A
$540$
B
$536$
C
$270$
D
$480$
Solution
ધારો કે, વરાળની ગુપ્ત ઉષ્મા L જેટલી છે.
$\therefore$ વરાળ દ્વારા ગુમાવાતી ઉષ્મા = પાણી દ્વારા મેળવાતી ઉષ્મા
$\therefore$ $mL + mC \Delta \theta = m'C \Delta \theta ' $
$\therefore$ $(2)(L) + (2)(1)(100 – 54.3) = (40)(1)(54.3 – 25)$
$\therefore$ $L = 540.3\,\, cal/gm = 540\,\, cal/gm$
Standard 11
Physics