સેલ્સીયશ માપનપટ્ટી પર તાપમાન $30$ ડીગ્રી વધે તો ફેરનહિટ સ્કેલમાં કેટલું તાપમાન વધે?

  • A

    $50$

  • B

    $40$

  • C

    $30$

  • D

    $54$

Similar Questions

$0\,^o C$ તાપમાને રહેલ $1\, gm $ દળના બરફને $100\,^o C$ તાપમાને રહેલી વરાળ સાથે મિશ્રણ કરતાં અંતિમ તાપમાન($^o C$) કેટલું થશે?

પ્રતિરોધક થર્મોમીટરમાં સ્ટીમ કરેક્શન (Stem Correction) કોના ઉપયોગ દ્વારા દૂર કરી શકાય.

  • [AIIMS 1998]

$50\, g$ દળના કોપરનું તાપમાન $10°C$ વધારવા માટે આપવી પડતી ઉષ્મા $10\ g$ દળના પાણીને આપતાં તેનાં તાપમાનમાં ....... $^oC$ જેટલો વધારો થાય? $($કોપરની વિશિષ્ટ ઉષ્મા $ = 420\,Joule{\rm{ - }}k{g^{ - 1}}^\circ {C^{ - 1}}$)

પદાર્થનું તાપમાન $1°C$ વધારવા માટે આપવી પડતી ઉષ્મા........છે.

$2 g$ વરાળને $25 °C$ તાપમાને રહેલ $40 gm$ પાણીમાંથી પસાર કરતાં તે ઠંડી પડે છે. તેના કારણે પાણીનું તાપમાન વધીને $54.3 °C$ થાય છે, તો વરાળની ગુપ્ત ઉષ્મા ......  $cal/gm$