એક સમધનની કોઈ એક બાજુનાં મધ્યસ્થાન આગળ $q$ વિદ્યુતભાર મૂકવામાં આવેલ છે. સમધન સાથે સંકળાયેલ ફ્લકસ. . . . . . . . હશે.

  • [JEE MAIN 2024]
  • A

    $\frac{q}{4 \epsilon_0}$

  • B

    $\frac{q}{2 \epsilon_0}$

  • C

    $\frac{q}{8 \epsilon_0}$

  • D

    શૂન્ય

Similar Questions

$L$ લંબાઈ અને $R$ ત્રિજ્યાનો એક નળાકાર લો કે જેની અક્ષો વિદ્યુતક્ષેત્ર ને સમાંતર હોય નળાકાર સાથે સંકળાયેલ કુલ વિદ્યુત ફલક્સ ....... છે.

વિદ્યુતક્ષેત્રમાં બે ગાઉસિયન ઘન આકૃતિમાં દર્શાવેલ છે. તીર અને મૂલ્ય એ વિદ્યુતક્ષેત્રની દિશા અને મૂલ્ય ($N-m^2/C$) દર્શાવે છે. તો ઘનમા રહેલો કુલ વિદ્યુતભાર કેટલો હશે?

  • [AIIMS 2011]

વિદ્યુત ફલક્સ ધન, ઋણ અને શૂન્ય ક્યારે ગણાય ? તે સમજાવો ?

વિદ્યુતક્ષેત્ર ને $(6 \hat{i}+5 \hat{j}+3 \hat{k}) \mathrm{N} / \mathrm{C}$ વડે આપવામાં આવે છે. $YZ$ સમતલમાં રહેલા $30 \hat{i} \mathrm{~m}^2$ જેટલું ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતું વિદ્યુત ફલકસ $SI$ એકમમાં ________ થશે.

  • [JEE MAIN 2024]

સાદા વિધુતભાર વિતરણની ક્ષેત્રરેખાઓ દોરો.