એક વિદ્યુતભાર માટે $q/m$ નું મૂલ્ય $10^8\, C/kg$ અને તે $3 \times 10^5\, m/s$ ના વેગથી $0.3\, T$ તીવ્રતાવાળા ચુંબકીયક્ષેત્રમાં, ક્ષેત્ર સાથે $30^o$ ના ખૂણે દાખલ થાય છે. વક્રાકાર માર્ગની ત્રિજયા ........ $cm$ હશે.

  • [AIPMT 2000]
  • A

    $2$

  • B

    $0.5$

  • C

    $0.01$

  • D

    $1$

Similar Questions

એકી-આયનીકૃત મેગ્નેશીયમ પરમાણુ $( A=24)$ ને $5 \,keV$ ની ગતિઊર્જ જેટલો પ્રવેગિત કરવામાં આવે છે, અને $0.5 \,T$ મૂલ્ય ધરાવતા યુંબકીકીય ક્ષેત્ર $B$ માં લંબરૂપે પ્રક્ષિપ્ત (ફેંકવામા) આવે છે. ગતિપથની ત્રિજ્યા .............. $cm$ થશે.

  • [JEE MAIN 2022]

ઇલેકટ્રોનને જયારે $V$  વોલ્ટથી પ્રવેગીત કરીને ચુંબકીયક્ષેત્રમાં દાખલ કરવામાં આવે ત્યારે તેના પર બળ $F$ .લાગે છે.જયારે ઇલેકટ્રોનને $5\,V $ વોલ્ટથી પ્રવેગીત કરીને ચુંબકીયક્ષેત્રમાં દાખલ કરવામાં આવે ત્યારે તેના પર કેટલું બળ લાગશે?

અચળ વેગ સાથે ગતિ કરતો પ્રોટોન અવકાશના વિસ્તારમાંથી તેના વેગમાં ફેરફાર થયા વગર, પસાર થાય છે. જો $E$ અને $B$ નીચેનામાંથી ક્યું હોઈ શકે ?

ઇલેક્ટ્રોન ચુંબકીયક્ષેત્રમાં પ્રવેશે છે જેની દિશા ઇલેક્ટ્રોનના વેગને લંબ છે. તો ... 

સમાન દળ ધરાવતા બે આયનોના વિદ્યુતભારનો ગુણોત્તર $1: 2$ છે. તેમને સમાન ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે $2: 3$ ઝડપના ગુણોત્તરે દાખલ કરવામાં આવે છે. તેમની વર્તુળાકાર ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો થાય?

  • [JEE MAIN 2021]