એકબીજાને સમાંતર રહેલા વિદ્યુતતંત્ર અને ચુંબકીયક્ષેત્રમાં સ્થિર વિદ્યુતભારિત કણ મુક્તા તેનો ગતિપથ ....
સુરેખ
વર્તુળ
હલિકલ
ઉપવલય
એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરતાં વિદ્યુતભારનો આવર્તકાળ કોનાથી સ્વતંત્ર હોય?
$y=0$ અને $y = d$ વચ્ચેનો વિસ્તાર ચુંબકીય ક્ષેત્ર $\vec B = B\hat z$ ધરાવે છે. $m$ દળ અને $q$ વિજભાર ધરાવતો એક કણ $\vec v = v\hat i$ વેગથી આ વિસ્તારમાં પ્રવેશે છે. જો $d = \frac{{mv}}{{2qB}}$ , હોય તો આ વિસ્તારની બીજી બાજુએ નિર્ગમન બિંદુએ વિજભારીત કણનો પ્રવેગ કેટલો હશે?
પ્રોટોન અને $\alpha - $ કણ ચુંબકીયક્ષેત્રમાં લંબરૂપે સમાન વેગથી દાખલ થાય છે.જો પ્રોટોન $5$ પરિભ્રમણ કરવા $25\mu \,\sec $ સમય લે તો $\alpha - $ કણનો આવર્તકાળ કેટલા ......$\mu \,\,\sec $ થાય?
એક રેડિયોએક્ટિવ પદાર્થ દ્વારા ઉત્સર્જતો કણ ચુંબકીયક્ષેત્રમાં વિચલન અનુભવે છે તો કણ કયો હશે?
$(i)$ ઇલેક્ટ્રોન $(ii)$ પ્રોટોન $(iii)$ $H{e^{2 + }}$ $(iv)$ ન્યૂટ્રોન
સમાન ચુંબકીયક્ષેત્રમાં છે. $\overrightarrow {{v_d}} $ વેગથી ગતિ કરતાં વિધુતભાર પર લાગતાં બળનું સૂત્ર મેળવો.