એકસમાન ચુંબકીયક્ષેત્ર $\overrightarrow B $ માં એક વિજભારિત કણ $v$ વેગથી ગતિ કરે છે. કણ દ્વારા અનુભવાતું ચુંબકીય બળ કેટલું હશે?

  • A

    હમેશા શૂન્ય 

  • B

    શૂન્ય જો $\overrightarrow B $ અને $\overrightarrow {v\,} $ સમાંતરમાં હોય

  • C

    શૂન્ય જો $\overrightarrow B $ અને $\overrightarrow {v\,} $ લંબ હોય

  • D

    ક્યારે પણ શૂન્ય નહીં

Similar Questions

$m$ દળ ધરાવતો પ્રોટોન $V$ વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત થઈને $B$ જેટલા લંબગત ચુંબકીયક્ષેત્રમાં ગતિ કરે છે. આ ચુંબકીયક્ષેત્ર $d$ જેટલા અંતરમાં પ્રવર્તે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $\alpha $ એ પ્રોટોનનું પોતાની મૂળ દિશાથી થતું વિચલન હોય તો $\sin \alpha$ નું મૂલ્ય કેટલું થશે?

  • [JEE MAIN 2015]

નીચે બે વિધાનો આપેલા છે : એકને ક્થન $(A)$ અને બીજાને કારણ $(R)$ થી દર્શાવેલ છે.

કથન $(A)$ : સમાંગ ચુંબકીયક્ષેત્રમાં, ગતિમાન વિદ્યુતભારીત કણની ઝડપ અને ઊર્ન સમાન રહે છે.

કારણ $(R)$ : ગતિમાન વિદ્યુભારીત કણ તેની ગતિને લંબ દિશામાં ચુંબકીય બળ અનુભવે છે.

ઉપરોક્ત વિધાનાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો 

  • [JEE MAIN 2022]

લૉરેન્ટઝ બળનું સમીકરણ લખો. 

એક વિસ્તારમાં સમાન વિદ્યુતક્ષેત્ર $\vec E$ અને સમાન ચુંબકીયક્ષેત્ર $\vec B$  એક જ દિશામાં પ્રવર્તે છે.એક ઇલેકટ્રોન આ ક્ષેત્રેની દિશામાં ચોકકસ વેગથી દાખલ થાય છે,તો...

  • [AIEEE 2005]

ઇલેક્ટ્રોન $x$ - દિશામાં ગતિ કરે છે, ચુંબકીયક્ષેત્ર $y$ દિશામાં છે, તો તેનો ગતિપથ ....

  • [AIIMS 2003]