4.Moving Charges and Magnetism
medium

સમાન ચુંબકીયક્ષેત્રમાં છે. $\overrightarrow {{v_d}} $ વેગથી ગતિ કરતાં વિધુતભાર પર લાગતાં બળનું સૂત્ર મેળવો.

Option A
Option B
Option C
Option D

Solution

વાહકના $A$ આડછેદમાંથી $\vec{v}$ વેગથી ગતિ કરતાં $q$ વિદ્યુતભારથી રચાતો પ્રવાહ નીચે પ્રમાણે રજુ કરી શકાય છે.

$I =n A v q$

$\therefore I d \vec{l}=n Avqd \vec{l}$

$Id$ $\vec{l}$ પ્રવાહખંડને સમાન ચુંબકીયક્ષેત્ર $\overrightarrow{ B }$ માં મૂક્તાં તેનાં પર લાગતું ચુંબકીય બળ,

$d \overrightarrow{ F } = I d \vec{l} \times \overrightarrow{ B }$

$=n A \vec{v} q d l \times \overrightarrow{ B }$ 

$\therefore d \overrightarrow{ F }=n A q d l(\vec{v} \times \overrightarrow{ B })$

પણ $n A d l=d l$ ખંડના તારમાં વિદ્યુતભારની સંખ્યા.

$q$ વિદ્યુતભાર પર લાગું ચુંબકીય બળ,

$\overrightarrow{ F _{ m }}=\frac{d \overrightarrow{ F }}{n A d l}=\frac{n A d l q(\vec{v} \times \overrightarrow{ B })}{n A d l}$ (સમીકરણ $(1)$ પરથી)

$\therefore \overrightarrow{ F _{ m }}=q(\vec{v} \times \overrightarrow{ B })$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.