- Home
- Standard 12
- Physics
શુદ્ધ (ફકત) અવરોધ ધરાવતા પરિપથ ધટક $X$ને $100\,V$ મહત્તમ વોલ્ટેજ ધરાવતા $a.c.$ ઉદગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે $5A$ નો મહત્તમ પ્રવાહ આપે છે, કે જે વોલ્ટેજ સાથે કળામાં છે. જ્યારે બીજા પરિપથ ધટક $Y$ને આ જ $a.c.$ ઉદગમ સાથે જોડવામાં આવે છે ત્યારે તે પણ સમાન મહત્તમ પ્રવાહ આપે છે. પણ તે કળામાં વોલ્ટેજ કરતાં $\frac{\pi}{2}$ પાછળ છે. જો $X$ અને $Y$ ધટકોને આ જ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે તો પ્રવાહનું $rms$ મૂલ્ય એમ્પિયરમાં કેટલું હશે ?
$\frac{10}{\sqrt{2}}$
$\frac{5}{\sqrt{2}}$
$5 \sqrt{2}$
$\frac{5}{2}$
Solution
Element $X$ should be resistive with $R =20 \Omega$
Element $Y$ should be inductive with $X _{ L }=20 \Omega$
When $X$ and $Y$ are connector in series
$Z =\sqrt{ X _{ L }^{2}+ R ^{2}}=20 \sqrt{2}$
$I _{0}=\frac{ E _{0}}{ Z }=\frac{100}{20 \sqrt{2}}=\frac{5}{\sqrt{2}} A$
$I _{ rms }=\frac{ I _{0}}{\sqrt{2}}=\frac{5}{2}\,A$