7.Alternating Current
medium

માત્ર ઇન્ડક્ટર ધરાવતા $AC$ પરિપથમાં આવૃતિ અડધી કરતાં ઇન્ડક્ટીવ રીએકટન્સ અને પ્રવાહ ......

A

ઇન્ડક્ટીવ રીએકટન્સ અને પ્રવાહ બંને અડધા થાય

B

ઇન્ડક્ટીવ રીએકટન્સ અડધો અને પ્રવાહ બમણો થાય 

C

ઇન્ડક્ટીવ રીએકટન્સ બમણો અને પ્રવાહ અડધો થાય

D

ઇન્ડક્ટીવ રીએકટન્સ અને પ્રવાહ બંને બમણા થાય

(JEE MAIN-2021)

Solution

$X _{ L }=\omega L$

$i =\frac{ v _{0}}{\omega L }$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.