7.Alternating Current
medium

$A.C.$ પરિપથને $12\; V$ ના સ્ત્રોત સાથે જોડતા તે $0.2\; A$ નો પ્રવાહ આપે છે. જ્યારે તે સમાન પરિપથને $12\; V$ ના $D.C.$ સ્ત્રોત સાથે જોડવામાં આવે ત્યારે તે $0.4\; A$ નો પ્રવાહ આપે છે. તો આ પરિપથ કયો હશે?

A

$LR$ શ્રેણી પરિપથ

B

$RC$ શ્રેણી પરિપથ

C

$LC$ શ્રેણી પરિપથ

D

$LCR$ શ્રેણી પરિપથ

(NEET-2019)

Solution

$Z=\frac{12}{0.2}=60 \Omega$ and $\mathrm{R}=\frac{12}{0.4}=30 \Omega$

In D.C Source Capacitor a would provide Infinite resistance but current is present in the given circuit. it means resistor and Inductor are in circuit

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.