- Home
- Standard 12
- Physics
7.Alternating Current
medium
એક $200\, V , 50 \,Hz$ ના $ac$ સપ્લાય સાથે $40\, \mu F$ નો એક કેપેસીટર જોડેલ છે આ પરિપથમાના પ્રવાહનું $rms$ મુલ્ય આશરે .......................$\;A$ છે
A
$25.1$
B
$1.7$
C
$2.05$
D
$2.5$
(NEET-2020)
Solution
$I=\frac{V}{X_{C}}=\frac{V}{1 / C \omega}=V C \omega$
$=200 \times 40 \times 10^{-6} \times 2 \pi \times 50$
$=2.5 A$
Standard 12
Physics