7.Alternating Current
medium

આકૃતિમાં દર્શાવેલ પરિપથ માટે બલ્બ. $B_1$ અને $B_2$ બંને એકસમાન છે, તો

A

બંને બલ્બમાં સમાન પ્રકાશ છે.   

B

$B_1$ કરતાં $B_2$  વધુ પ્રકાશિત છે. 

C

જેમ આવૃત્તિ વધારવામાં આવે તેમ $B_1$ ની તીવ્રતા વધશે અને $B_2$ ની તીવ્રતા ઘટશે.

D

જેમ આવૃત્તિ ઘટાડવામાં આવે તેમ $B_1$ ની તીવ્રતા વધશે અને $B_2$ ની તીવ્રતા ઘટશે.

Solution

(c)

As frequency is increased, $X_C$ will decrease and $X_L$ will increase, so brightness of $B$, will increase and that of $B_2$ will decrease.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.