- Home
- Standard 12
- Physics
7.Alternating Current
medium
$L$ આત્મપ્રેરણવાળા એક ગૂંચળાને બલ્બ $B$ અને $AC$ ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડેલ છે. બલ્બની તેજસ્વીતા $(Brightness)$ ઘટે છે, જયારે .....
A
ગૂંચળાના આંટાઓની સંખ્યા ઘટે છે.
B
$X_c=X_L$ જેટલા કેપેસિટિવ રિએકટન્સને આ પરિપથમાં ઉમેરતાં
C
ગૂંચળામાં લોખંડનો સળિયો દાખલ કરતાં
D
$AC$ ઉદ્ગમની આવૃતિ ઘટતા
(AIPMT-2013)
Solution

The situation is as shown in the figure.
As the iron rod is inserted, the magnetic field inside the coil magnetizes the iron increasing the magnetic field inside it. Hence, the inductance of the coil increases. Consequently, the inductive reactance of the coil increases. As a result, a larger fraction of the applied $AC$ voltage appears across the inductor, leaving less voltage across the bulb. Therefore, the brightness of the light bulb decreases.
Standard 12
Physics