- Home
- Standard 12
- Physics
7.Alternating Current
medium
$2\,mH$ ઇન્ડક્ટન્સ ધરાવતા ઇન્ડક્ટરને $220\,V , 50\,Hz$ ના $a.c.$ સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ $X _1$ છે. જો પરિપથના $ac$ સ્ત્રોતને $220\,V$ ના $dc$ સ્ત્રોત સાથે બદલવામાં આવે તો , પરિપથનો ઇન્ડક્ટિવ રીએક્ટન્સ $X _2$ થાય છે. $X _1$ અને $X _2$ અનુક્રમે કેટલા હશે?
A
$6.28\,\Omega$, શૂન્ય
B
$6.28\,\Omega$, અનંત
C
$0.628\,\Omega$, શૂન્ય
D
$0.628\,\Omega$, અનંત
(NEET-2022)
Solution

For $AC\; X_L=\omega L \quad$ For $DC, \;\omega=0$
$X_1=100 \pi \times 2 \times 10^3$ $\quad X_L=\omega L$
$X_1=0.2\,\pi\,\Omega$ $\quad X_2=0$
$X_1=0.628\,\Omega$
Standard 12
Physics