7.Alternating Current
medium

માત્ર ઇન્ડક્ટરવાળા $AC$ પરિપથમાં પાવરની ચર્ચા કરો. 

Option A
Option B
Option C
Option D

Solution

માત્ર ઈન્ડક્ટરવાળા પરિપથમાં પ્રવાહ, વોલ્ટેજ કરતાં એક ચતુર્થાંશ આવર્તકાળ $\frac{ T }{4}=\frac{\pi / 2}{\omega}$ પછી તેનું મહત્તમ મૂલ્ય મેળવે છે.

ઇન્ડક્ટરને મળતો તત્કાલિન પાવર,

$P_L=IV$$= I _{ m } \sin \left(\omega t-\frac{\pi}{2}\right) \times V _{ m } \sin (\omega t)$

$=- I _{ m } V _{ m } \cos (\omega t) \sin (\omega t)$

$=-\frac{ I _{ m } V _{ m }}{2} \sin (2 \omega t)$

એક સંપૂર્ણ ચક્ર દરમિયાનનો સરેરાશ પાવર,

$P _{ L }=\left\langle-\frac{ I _{ m } V _{ m } \sin (2 \omega t)}{2}\right\rangle$

$=-\frac{ I _{ m } V _{ m }}{2}(\sin (2 \omega t))=0$

કારણ કે, એક પૂર્ણ ચક્ર દરમિયાન $\sin (2 \omega t)$ નું સરેરાશ $=0$. આમ, પૂર્ણ ચક્ર પર ઇન્ડક્ટરને પૂરો પડાતો સરેરાશ પાવર શૂન્ય હોય છે, જે આકૃતિઓ વિસ્તારથી સમજાવે છે.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.