$a$ બાજુના સમભુજ ત્રિકોણમાં $i$ એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. કેન્દ્ર પાસે ચુંબકીય પ્રેરણ કેટલું હશે ?

  • A

    $\frac{\mu_0 i}{3 \sqrt{3} \pi a}$

  • B

    $\frac{3 \mu_0 i}{2 \pi a}$

  • C

    $\frac{5 \sqrt{2} \mu_0 i}{3 \pi a}$

  • D

    $\frac{9 \mu_0 i}{2 \pi a}$

Similar Questions

પૂર્વ તરફ ગતિ કરતો એક ઘન વિદ્યુતભારિત થયેલ કણ એક ઉપરની દિશામાં પ્રવર્તતા ચુંબકીય ક્ષેત્રમાં પ્રવેશે છે. તો કણ....

  • [AIPMT 1997]

પૃષ્ઠવિદ્યુતભાર ઘનતા $\sigma .$ ધરાવતા કેપેસિટરને બે પ્લેટ વચ્ચે ચુંબકીયક્ષેત્ર $\overrightarrow B $ છે.ઇલેકટ્રોન વિચલન થયા વગર પસાર થતો હોય,તો તે કેટલા સમયમાં બહાર આાવશે?

એક ઇલેકટ્રોનની ગતિની દિશાને લંબ સમાન ચુંબકીયક્ષેત્ર પ્રવર્તે છે. તેથી તે $2\, cm$ ત્રિજયાના વર્તુળાકાર માર્ગમાં ગતિ કરે છે. જો ઇલેકટ્રોનની ઝડપ બમણી કરવામાં આવે, તો તેના વર્તુળાકાર માર્ગની ત્રિજયા ...... $cm$ થશે?

  • [AIPMT 1991]

એકસમાન ચુંબકીયક્ષેત્રમાં વિદ્યુતભારભારીત કણ અચળ ઝડપ $v$ થી $R$ ત્રિજયાના વર્તુળમાર્ગ પર પરિક્રમણ કરે છે.આ ગતિનો આવર્તકાળ ...... 

  • [AIPMT 2007]

ઇલેક્ટ્રોન $x$ - દિશામાં ગતિ કરે છે, ચુંબકીયક્ષેત્ર $y$ દિશામાં છે, તો તેનો ગતિપથ ....

  • [AIIMS 2003]