નિયમિત વેગ ધરાવતા એક ઈલક્ટ્રોક પ્રવાહ ધરાવતા લાંબા સોલેનોઈડની અંદર તેની અક્ષની દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો . . . . . . .
ઇલેક્ટ્રોન એ અક્ષની દિશામાં પ્રવેગીત થશે.
ઈલેક્ટ્રોન સોલેનોઈડની અક્ષની દિશામાં નિયમિત વેગથી ગતિ ચાલુ રાખશે.
ઈલેક્ટ્રોનનો પથ અક્ષને ફરતે વર્તુળાકાર હશે .
ઈલેક્ટ્રોન અક્ષથી $45^{\circ}$ ના કોણે બળ અનુભવશે અને હેલિકલ (સર્પીલાકાર) પથને અનુસરશે.
ટેસ્લા શેનો એકમ છે?
પ્રોટોન,ઇલેક્ટ્રોન અને હીલિયમ ન્યુક્લિયસ પાસે સમાન ઉર્જા છે.તેના સમતલને લંબ ચુંબકીય ક્ષેત્રને કારણે તે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે.તેમની ત્રિજ્યા અનુક્રમે $r_p, r_e$ અને $r_{He}$ હોય તો....
પ્રવાહ ધારીત લાંબા તારની નજીક એક ઋણ વિજભાર ગતિ કરે છે. આ વિજભાર પર લાગતું બળ તારના પ્રવાહની દિશાને સમાંતર છે. તો વિજભાર કઈ રીતે ગતિ કરતો હશે?
એકસમાન ચુંબકીયક્ષેત્ર $\overrightarrow B $ માં એક વિજભારિત કણ $v$ વેગથી ગતિ કરે છે. કણ દ્વારા અનુભવાતું ચુંબકીય બળ કેટલું હશે?
એકી-આયનીકૃત મેગ્નેશીયમ પરમાણુ $( A=24)$ ને $5 \,keV$ ની ગતિઊર્જ જેટલો પ્રવેગિત કરવામાં આવે છે, અને $0.5 \,T$ મૂલ્ય ધરાવતા યુંબકીકીય ક્ષેત્ર $B$ માં લંબરૂપે પ્રક્ષિપ્ત (ફેંકવામા) આવે છે. ગતિપથની ત્રિજ્યા .............. $cm$ થશે.