$R$ ત્રિજ્યાનો એક નળાકાર કે જેની અંદરની ત્રિજ્યા $R$ અને બહારની ત્રિજ્યા $2R$ છે તેવા નળાકાર કોષથી ઘેરાયેલ છે. અંદરના નળાકારના દ્રવ્યની ઊષ્માવાહકતા $K_1$ છે જ્યારે બહારના નળાકારની ઊષ્માવાહકતા $K_2$ છે. ઊષ્માનો વ્યય થતો નથી તેમ ધારતા નળાકારની લંબાઈ તરફ વહેતી ઊષ્મા માટે આ તંત્રની ઊષ્માવાહકતા _______ થાય.

  • [JEE MAIN 2019]
  • A

    $\frac{{{K_1} + {K_2}}}{2}$

  • B

    $K_1 + K_2$

  • C

    $\frac{{2{K_1} + {3K_2}}}{5}$

  • D

    $\frac{{{K_1} + {3K_2}}}{4}$

Similar Questions

$ Ingen\,\, Hauz's$  ના પ્રયોગમાં બે સળિયા પર રાખતા તેની પર અનુક્રમે સેમી $10$ સેમી અને $25$ સેમી ઓગળે છે તો તે બે સળિયા અલગ ધાતુના છે તો તે બે સળિયા ઉષ્માવાહકતા કેટલી થાય ?

સમાન દ્રવ્યમાંથી બનાવેલ સળિયા નીચે દર્શાવેલ છે .તો  $C$ બિંદુનું તાપમાન ..... $^oC$ હશે ?

$1 m$ લાંબા અને $0.75 m^2$ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહક પદાર્થમાંથી $6000 J/S$ ઉષ્મા વહન પામે છે તો તેના છેડાઓના તાપમાનનો તફાવત ......  $^oC$ હોય. $\left[ {K = 200\frac{J}{{m \cdot K}}} \right]$

$R$ અને $2R$ ત્રિજયાના નળાકાર સમઅક્ષીય મૂકેલા છે.તેમની ઉષ્મા વાહકતા $K_1$ અને $K_2$ છે,તો સમતુલ્ય ઉષ્મા વાહકતા શોધો.

  • [IIT 1988]

ત્રણ સમાન દ્રવ્ય, સમાન લંબાઈ અને સમાન આડછેદ વાળા સળિયાને જોડીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલા છે.ડાબી અને જમણી બાજુને અનુક્રમે ${0^o}C$ અને ${90^o}C$ તાપમાને રાખેલ છે. તો ત્રણેય સલિયાના જંકશન પાસેનું તાપમાન ....... $^oC$ થાય?

  • [IIT 2001]