જો એક પાસાને ત્રણ વખત ફેકવામાં આવે તો દર વખતે પાસા પરનો અંક છેલ્લે મળે અંક કરતાં વધારે જ આવે તેની સંભાવના મેળવો.
$\frac{{19}}{{216}}$
$\frac{{20}}{{216}}$
$\frac{{22}}{{216}}$
$\frac{{18}}{{216}}$
બે પરિવારમાં દરેકને બે બાળકો હોય તો ઓછામાં ઓછી બે છોકરી હોય તેવું આપેલ હોય ત્યારે બધીજ છોકરી હોય તેની સંભાવના મેળવો.
ત્રણ ભિન્ન અંકોને પ્રથમ $100$ પ્રાકૃતિક સંખ્યામાંથી પસંદ કરવામાં આવે છે . તો આપેલ ત્રણેય સંખ્યાઓ $2$ અને $3$ વડે વિભાજ્ય હોય તેની સંભાવના મેળવો.
તાવની દવા $75\%$ વ્યક્તિઓને મટાડી શકે છે. ત્રણ વ્યક્તિઓ તેનો ઉપયોગ કરીને તાવથી પીડાય છે. તો બધાં જ ત્રણ વ્યક્તિઓને ફાયદો થવાની સંભાવના કેટલી થાય ?
વિર્ધાર્થીં તરવૈયો ન હોવાની સંભાવના $1/5 $ છે. $5$ વિર્ધાર્થીં પૈકી $4$ તરવૈયા હોવાની સંભાવના કેટલી થાય ?
પ્રથમ સો પ્રાકૃતિક સંખ્યા પૈકી ત્રણ ભિન્ન સંખ્યા પસંદ કરવામાં આવે, તો પસંદ કરેલી સંખ્યાઓ $2$ અને $3$ બંને વડે ભાગી શકવાની સંભાવના કેટલી થાય ?