એક સાથે ત્રણ સિકકાઓ ને ઉછાળવામાં આવે તો ત્રીજા પ્રયતનોએ બીજી વાર બધા સિક્કાઓ પર છાપ અથવા કાંટ આવે તેની સંભાવના મેળવો,

  • A

    $\frac{3}{{16}}$

  • B

    $\frac{3}{{32}}$

  • C

    $\frac{3}{{64}}$

  • D

    $\frac{3}{8}$

Similar Questions

$PEACE$ શબ્દના અક્ષરો વડે બનેલ શબ્દોમાં બે $E'$ એક સાથે આવવાની સંભાવના કટેલી થાય ?

જો શ્રીમાન $A$ ને છ બાળકો છે અને ઓછામા ઓછી એક છોકરી હોય તો શ્રીમાન $A$ ને $3$ છોકરાઓ અને $3$ છોકરીઓ હોય તેની સંભાવના મેળવો. 

$3$ પત્રો $3$ પરબિડીયામાં યાર્દચ્છિક રીતે મૂકો. માત્ર એક પત્ર સાચા પરબિડીયામાં જઈ શકવાની સંભાવના કેટલી થાય ?

જ્યારે તાસનાં $52$ પત્તાંની થોકડીમાંથી $7$ પત્તાનો એક સમૂહ બનાવવામાં આવે તો જેમાં ઓછામાં ઓછા $3$ બાદશાહ હોય એ ઘટનાની સંભાવના શોધો.

જો $4$ વિધ્યાર્થીઓના પેપર $7$ શિક્ષકોમાથી કોઈ એક શિક્ષક ચકાસે તો બધા $4$ પેપરો એ બરાબર $2$ શિક્ષકો દ્વારા જ તપાસાય તેની સંભાવના મેળવો.