એક પાસો ફેંકવામાં આવે છે. ધારો કે ઘટના $E$  “પાસા પર સંખ્યા $4$ દર્શાવે છે' અને ઘટના $F$ ‘પાસા પર યુગ્મ સંખ્યા દર્શાવે છે? શું $E$ અને $F$ પરસ્પર નિવારક છે ? 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

When a die is rolled, the sample space is given by

$S =\{1,2,3,4,5,6\}$

Accordingly, $E =\{4\}$ and $F =\{2,4,6\}$

It is observed that $E \cap F=\{4\} \neq \phi$

Therefore, $E$ and $F$ are not mutually exchasive events.

Similar Questions

નીચે દર્શાવેલ પ્રયોગ માટે નિદર્શાવકાશ દર્શાવો : એક સિક્કાને ઉછાળ્યો છે અને એક પાસાને ફેંક્યો છે.

ત્રણ વ્યકિતઓને ત્રણ પત્ર લખી તેમના સરનામા લખેલા કવરમાં યાર્દચ્છિક રીતે મૂકી દેતાં બધા પત્રો સાચા  કવરમાં મૂકાયેલ હોય તેની સંભાવના .......... છે.

એક થેલામાં $9$ તકતી છે. તે પૈકી $4$ લાલ રંગની, $3$ ભૂરા રંગની અને $2$ પીળા રંગની છે. પ્રત્યેક તકતી આકા૨ અને માપમાં સમરૂપ છે. થેલામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. જો તે લાલ રંગની હોય, તે અનુસાર કાઢવામાં આવેલ તકતીની સંભાવના શોધો.

ત્રણ સિક્કા એક વાર ઉછાળવામાં આવે છે. નીચે આપેલ ઘટનાની સંભાવના શોધો.

વધુમાં વધુ  $2$ છાપ મળે. 

સરખી રીતે ચીપેલાં $52$ પત્તાંની એક થોકડીમાંથી યાદચ્છિક રીતે એક પતું ખેંચવામાં આવે છે. પતું એક્કો ન હોય  તેની સંભાવના મેળવો