$F=\alpha t^2+\beta t$ વડે વ્યાખ્યાયિત બળ એક કણ ૫ર $t$ સમયે પ્રવર્તે છે. જો $\alpha$ અને $\beta$ અચળાંકો હોય તો . . . . . . અવયવ (૫દ) પરિમાણરહિત હશે.
$\alpha t / \beta$
$\alpha \beta t$
$\alpha \beta / t$
$\beta t / \alpha$
તરંગ (આંક) નું પારિમાણિક સૂત્ર કયું છે ?
શ્યાનતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર શું થાય?
કોણીય આઘાતનું પારીમણિક સૂત્ર___________છે.
$ y = a\cos (\omega t - kx) $ સૂત્રમાં $k$ નું પારિમાણીક સૂત્ર શું થશે?
સૂચિ - $I$ અને સૂચિ - $II$મેળવો
સૂચિ - $I$ | સૂચિ- $II$ | ||
$A$. | સ્નિગ્ધતા અંક | $I$. | $[M L^2T^{–2}]$ |
$B$. | પૃષ્ઠ તાણ | $II$. | $[M L^2T^{–1}]$ |
$C$. | કોણીય વેગમાન | $III$. | $[M L^{-1}T^{–1}]$ |
$D$. | ચાક ગતિ ઊીર્ન | $IV$. | $[M L^0T^{–2}]$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.