4-1.Newton's Laws of Motion
medium

એક છોકરી સમતલ રોડ પર $5\,ms^{-1}$ ની ઝડપથી સાઇકલ ચલાવતાં-ચલાવતાં $0.5\, kg$ દળના પથ્થરને જમીનની સાપેક્ષે $15\,ms^{-1}$ ની ઝડપથી તેની ગતિની દિશામાં ફેંકે છે. છોકરી અને સાઇકલનું સંયુક્ત દળ $ 50\, kg$ છે. પથ્થર ફેંક્યા બાદ સાઇકલની ઝડપમાં ફેરફાર થશે ? જો હા તો તેની ઝડપમાં કેટલો ફેરફાર થશે ? 

Option A
Option B
Option C
Option D

Solution

સાયક્લ $+$ છોકરી $+$ પત્થરનું દળ $m_{1}=50.5 kg$ અને તંત્રની પ્રારંભિક ઝડપ $v_{1}=5 m s ^{-1}$

પત્થરનું દળ $m_{2}=0.5 kg$

પત્થરની ઝs૫ $v_{2}=15 m s ^{-1}$

પત્થર ફેંક્યા બાદ તંત્ર (સાઈકલ + છોકરી)ની ઝડપે $v$ હોય તો વેગમાનના સંરક્ષણના નિયમ પરથી,

$m_{1} v_{1}=m_{2} v_{2}+m v$

જ્યાં $m=$ સાઈકલ $+છ$ છકરીનું દળ $=50 kg$

$\therefore 50.5 \times 5=0.5 \times 15+50 \times v$

$\therefore 252.5=7.5+50 v$

$\therefore 245=50 v$

$\therefore v=\frac{245}{50}=4.9 m s ^{-1}$

આમ, સાઈકલની ઝડપમાં ફેરફાર થશે.

$\therefore$ સાઈકલની ઝડપમાં થતો ફેરફાર $=v_{1}-v=5.0-4.9$

$=0.1 m s ^{-1}$

$\therefore$ સાઈકલની ઝડપમાં થતો ફેરફાર $=v_{1}-v=5.0-4.9$ $=0.1 m s ^{-1}$

$=0.1 m s ^{-1}$

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.