એક માલગાડી સીધા રેલમાર્ગ પર નિયમિત પ્રવેગી ગતિ કરીને ટ્રેકની બાજુમાં રહેલા વીજળીના થાંભલા પાસે પહોચે છે. તેનું એન્જિન થાંભલાને $u$ વેગથી અને ગાર્ડ રૂમનો ડબ્બો થાંભલાને $v$ વેગથી પસાર કરે છે. તો ટ્રેનનો વચ્ચેનો ડબ્બો થાંભલા ને કયા વેગથી પસાર કરશે?

  • [AIEEE 2012]
  • A

    $\frac{{u + v}}{2}$

  • B

    $\frac{1}{2}\sqrt {{u^2} + {v^2}} $

  • C

    $\sqrt {uv} $

  • D

    $\sqrt {\left( {\frac{{{u^2} + {v^2}}}{2}} \right)} $

Similar Questions

એક કાર સુરેખ પથ પર નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. કાર બે બિંદુઓ $P$ અને $Q$ પાસેથી પસાર થતાં તેનો વેગ અનુક્રમે $30\;km/h$ અને $40\;km/h$ છે. $P$ અને $Q$ ને જોડતી રેખાના મઘ્યબિંદુએ તેનો વેગ કેટલો હશે?

  • [AIPMT 1988]

વિધાન: અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ હમેશાં સીધી રેખામાં જ ગતિ કરે છે.
કારણ: અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ ઝડપ ન પણ વધારે.

  • [AIIMS 1998]

એક કણ પ્રારંભિક ગતિ $u$ અને પ્રતિપ્રવેગ $a$ સાથે ગતિની શરૂઆત કરે છે. જે સમય $T$ માં સ્થિર થાય છે. કાપેલ કુલ રસ્તાના પ્રથમ અડધા ભાગને આવરી લેવા માટે લીધેલ સમય કેટલો છે?

પ્રારંભિક વેગ અને નિયમિત પ્રવેગ $a$ સાથે એક જ સુરેખ પથ પર ગતિ કરે છે. $t$ અને $( t +1) \sec$ માં કાપેવા અંતરનો સરવાળો $100\,cm$ હોય, તો $t \sec$ પછી તેનો વેગ, $cm /$ s માં.............

બે સમાન કારની કોઇ એક ક્ષણે ઝડપ અનુક્રમે $u$ અને $4u$ છે. તે ક્ષણથી તેઓ અમુક અંતર કાપીને સ્થિર થાય, તો બંને કારે કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો થાય?

  • [AIEEE 2002]