પ્રારંભિક સ્થિર અવસ્થામાંથી કણ $\frac{4}{3}\;ms^{-2}$ ના પ્રવેગથી ગતિ કરે છે. કણે ત્રીજી સેકન્ડમાં કાપેલું અંતર કેટલું હશે?
એક નાનું રમકડું વિરામ સ્થિતિમાંથી અચળ પ્રવેગથી ગતિ કરવાનું શરૂ કરે છે. જો તે $t$ સેકન્ડમાં $10 \,m$ જેટલું અંતર કાપતું હોય, તો તે પછીની $t$ સેકન્ડમાં કેટલું અંતર ($m$ માં) કાપશે?