ભારે ન્યુક્લિયસ $\frac{N}{P}$ ની કોઈપણ કિંમત માટે અસ્થાયી છે. કારણ કે,
વિદ્યુતીય અપાકર્ષણ એે ન્યુક્લિયર આકર્ષણ ઉપર અભીભૂત થશે.
ન્યુક્લિયર અપાકર્ષણ એે ન્યુક્લિયર આકર્ષણ ઉપર અભિભૂત થશે.
ભારે ન્યુક્લિયસમાં ન્યુક્લિયર બળો ગેરહાજર હોય છે.
ન્યુક્લિયર બળ એ લાંબા વિસ્તારનું બળ છે.
$R_0$ અચળાંકનું મૂલ્ય લખો.
બે ન્યુક્લિયોન વચ્યેનાં ન્યુક્લિયર બળને સમજવવા
નીચેનામાંથી ક્યું વિધાન સાચું છે?
બે ડ્યુટેરોન ન્યુક્લિયસ જોડાઈને હિલિયમની રચના કરે ત્યારે ઊર્જા મુક્ત થાય છે, કારણ કે હિલિયમ ન્યુક્લિયસનું દળ .....
ન્યુકિલયસનો અણુભાર $ A = 40 $ અને ઇલેકટ્રોન રચના $1{s^2},\;2{s^2},\;2{p^6},\;3{s^2},\;3{p^6} $ હોય,તો ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા અનુક્રમે કેટલી થાય?