બે ન્યુક્લિયોન વચ્યેનાં ન્યુક્લિયર બળને સમજવવા
ક્વાર્ક વિનિમય થિયરી
મેસોન વિનિમય થિયરી
ફોટોન વિનિમય થિયરી
ગુરુત્વીય વિનિમય થિયરી
ન્યૂટ્રૉનની શોધ કોણે કરી હતી ?
પરમાણુમાં ઇલેક્ટ્રૉનનો કુલ વિદ્યુતભાર જણાવો.
જો ${}_{13}^{27}Al$ ના ન્યુકિલયસની ત્રિજયા $3.6 \;fm$ હોય, તો ${ }_{32}^{125} Te$ ના ન્યુકિલયસની ત્રિજયા ($fm$ માં) આશરે કેટલી હશે?
પ્રોટૉનનું દળ કિલોગ્રામમાં અને $‘u’$ એકમમાં જણાવો.
જો ${}_{13}^{27}Al$ ના ન્યુકિલયસની ત્રિજયા $ R_{Al}$ હોય, તો${}_{53}^{125}Te$ ના ન્યુકિલયસની ત્રિજયા આશરે કેટલી હશે?