4-1.Newton's Laws of Motion
medium

બે દળરહિત સ્પ્રિંગ બેલેન્સને જોડીને $M$ દળ લટકાવતાં,નીચેનામાંથી કયું વિધાન સાચું પડે?

A

બંને સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન $M/2$ હોય.

B

બંને સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન $M$ હોય.

C

નીચેની સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન $M$ હોય,ઉપરની સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન શૂન્ય હોય.

D

ઉપરની સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન $M$ હોય,નીચેની સ્પ્રિંગ બેલેન્સનું અવલોકન શૂન્ય હોય.

(AIEEE-2003)

Solution

(b) As the spring balance are massless therefore both the scales read $M\, kg$ each.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.