- Home
- Standard 11
- Physics
4-1.Newton's Laws of Motion
hard
એક સમક્ષિતિજ તકતી પર સ્પ્રિંગ દળ તંત્ર($m$ દળ ,$k$ બળ અચળાંક અને $l$ મૂળભૂત લંબાઈ) સંતુલનમા છે. સ્પ્રિંગનો ખુલ્લો છેડો તકતીના કેન્દ્ર પર જડેલો છે.જો તકતી સ્પ્રિંગની સાથે પોતાની અક્ષને અનુલક્ષીને $\omega,\left(\mathrm{k} > > \mathrm{m} \omega^{2}\right)$ કોણીય ઝડપથી ભ્રમણ કરે સ્પ્રિંગની લંબાઈમાં થતો સાપેક્ષ ફેરફાર કેટલો હશે?
A
$\frac{2 m \omega^{2}}{k}$
B
$\frac{m \omega^{2}}{3 k}$
C
$\sqrt{\frac{2}{3}}\left(\frac{\mathrm{m} \omega^{2}}{\mathrm{k}}\right)$
D
$\frac{m \omega^{2}}{k}$
(JEE MAIN-2020)
Solution

$\mathrm{k} \Delta \ell=\mathrm{m} \omega^{2}\left(\ell_{0}+\Delta \ell\right)$
$\Delta \ell=\frac{m \omega^{2} \ell_{0}}{k-m \omega^{2}} \approx \frac{m \omega \ell_{0}}{k}$
$\frac{\Delta \ell}{\ell_{0}}=$ Relative change $=\frac{\mathrm{m} \omega^{2}}{\mathrm{k}}$
Standard 11
Physics