એક વિદ્યાર્થી બસથી $45\, m$ અંતરે પાછળ ઉભો છે.બસ $2.5 \,m/s^2$ ના પ્રવેગ સાથે ગતિ શરૂ કરે છે.વિદ્યાર્થીને બસ પકડવા માટે કેટલા........$m/s$ લઘુત્તમ અચળ વેગથી દોડવું પડે?
$12$
$14$
$15$
$16$
એક કણ $10.0\,ms ^{-1}$ ના પ્રારંભિક વેગ સાથે $x$-દિશામાં ગતિ શરૂ કેરે છે અને $2.0\,ms ^{-2}$ ના દરે નિયમિત રીતે પ્રવેગિત થાય છે. કણને $60.0\,ms ^{-1}$ ના વેગ સુધી પહોંચવામાં લાગેલો સમય $.......\,s$ છે