એક કણ $v_0$ જેટલા પ્રારંભિક વેગથી સુરેખપથ પર અચળ પ્રવેગી ગતિ કરે છે. તો $‘n'$ મી સેકન્ડમાં કાપેલું અંતર શોધો.
સુરેખ રાજમાર્ગ પર $126 \;\mathrm{km} h^{-1}$ જેટલા ઝડપે દોડી રહેલી એક કાર $200 \;m $અંતર કાપીને ઊભી રાખવી છે તો કારનો નિયમિત પ્રતિપ્રવેગ કેટલો હોવો જોઈએ ?