5.Work, Energy, Power and Collision
medium

$m$ દ્રવ્યમાનને એક પાતળા તાર સાથે જોડેલ છે અને તેને શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે. આ તાર મોટા ભાગે તૂટી જશે જ્યારે

A

દ્રવ્યમાન એ ઉંચામાં ઉંચા બિંદુએ હોય

B

તાર સમક્ષિતિજ હોય

C

દ્રવ્યમાન એ નીચામાં નીચા બિંદુએ હોય

D

ઉર્ધ્વથી $60^{\circ}$ કોણે નમેલ હોય

(NEET-2019)

Solution

$\mathrm{T}-\mathrm{mg} \cos \theta=\frac{\mathrm{mv}^{2}}{\mathrm{R}}$

$T$ will be maximum when $\theta=0^{\circ}$

When mass is at lowest point.

Standard 11
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.