$1.6 \,m$ લંબાઇની દોરી સાથે પાણી ભરેલું પાત્ર બાંઘીને શિરોલંબ સમતલમાં ભ્રમણ કરાવતા પાણી ઢોળાઇ નહિ તે માટે તેનો વેગ કેટલા.........$m/\sec $ રાખવો જોઇએ? $( g = 10 \,m/sec^2)$
$4$
$6.25$
$16$
એકપણ નહીં
$3 \,m$ ત્રિજયાના વર્તુળ પર ગતિ કરતાં પદાર્થનું સ્થાનાંતર $S = \frac{{{t^2}}}{2} + \frac{{{t^3}}}{3}$ હોય,તો $t = 2\;\sec $ સમયે કુલ પ્રવેગ ....... $m/s^2$ થાય.
એક કણ વર્તુળાકાર પથ પર ઘટતી ઝડપે ગતિ કરે છે. તો નીચેનામાથી શું સાચું છે?
એક કણ એવી રીતે ગતિ કરે છે કે જેથી તેનો સ્થાન સદિશ $\overrightarrow {\;r} = cos\omega t\,\hat x + sin\omega t\,\hat y$ અનુસાર આપવામાં આવે છે.અહીં $\omega $ અચળાંક છે. નીચે આપેલાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?
કોઈ પદાર્થ વર્તુળાકાર માર્ગ પર $10\,ms^{-1},$ ની અચળ ઝડપે ગતિ કરતો હોય તો નીચે પૈકી કયું તેના પ્રવેગ અને ત્રિજ્યા વચ્ચેનો સાચો સંબંધ દર્શાવે છે?