$m$ દળનો પદાર્થ મુકત કરતાં $h$ અંતર કાપ્યા પછી તેનો વેગ
$\sqrt {2gh} $
$\sqrt {2gh} \frac{M}{m}$
$\sqrt {2gh\,m/M} $
$\sqrt {4mgh/2m + M} $
એક $W$ વજન ધરાવતા સળિયાને સમક્ષિતિજ સ્થિતિમાં સમતોલનમાં રહેલ બે તીક્ષ્ણ ધારો $A$ અને $B$ પર સમાંતરામાં મૂકેલ છે. તીક્ષ્ણ ધારો વચ્ચેનું એકબીજાથી અંતર $d$ છે. $A$ ધારથી સળિયાનું દ્રવ્યમાન કેન્દ્ર $x$ અંતરે છે. $A$ પરનું લંબબળ કેટલું હશે?
કોઈ એક જ કણના સંતુલન માટે તેના પર લાગતાં બળો કેવાં હોવાં જોઈએ ?
ચાકગતિય સંતુલન અને સ્થાનાંતરણ સંતુલનની શરત લખો.
એક ચપ્પાની ધાર ઉપર એક મીટર-સ્કેલ (કૂટપટ્ટી)ને મધ્યથી સંતુલિત કરવામાં આવેલ છે. દરેક $10\, g$ દળ ધરાવતા બે સિક્કાઓને, સ્કેલ પરના $10.0 \,cm$ સ્થાન આગળ ઉપર અકબીજાની ઉપર મૂક્વામાં આવે છે ત્યારે સ્કેલ $40.0\; cm$ સ્થાન આગળ સંતુલિત થાય છે. મીટર પટ્ટીનું દળ $x \times 10^{-2} \;kg$ માલૂમ પડે છે, તો $x$ નું મૂલ્ય. ..........હશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક એક મીટર લાંબા સળિયા $AB$ ને છત સાથે બાંધેલી દોરી પર લટકાવેલ છે. સળિયાનું દળ $m$ છે અને તેના પર બીજો $2m$ દળનો પદાર્થ $A$ થી $75\, cm$ અંતરે લટકાવેલો છે.તો $A$ પાસેની દોરીમાં તણાવબળ ....... $mg$ હશે?